• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ કાર્યક્રમયોજાશે*

કમિશનરીશ્રી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે તારીખ ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ એન.એન.એમના મિશન ડાયરેક્ટરશ્રી, આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ બાબતે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોષણ સંગમ( Protocol For Management Of Malnutrition In Children) કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા રાજ્ય કક્ષાથી શરૂ કરી જિલ્લા અને તાલુકા/સેજા કક્ષા સુધી આઈસીડીએસના તમામ અધિકારી/કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. ત્યારે મોરબીમાં આવતીકાલે તારીખ ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૩:૩૦ સુધી રૂમ નંબર ૧૯, ગ્રાઉન્ડ ફ્લોર, મોરબી જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ માટે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહીલાને સમજાવટથી ઘરે પરત મોકલી*

editor

મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા વિતરણ તા.૨૧-૧૧-૨૦૨૦ થી શરૂ

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી લેવી*

editor

Leave a Comment