• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
તા.૨૯/૦૫/૨૦૨૫
પોલીસ અધિક્ષકશ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓએ મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી રામારામ મેઘારામ તરડ/જાટ ઉ.વ.૨૪ રહે.ડુંગરી ગામ તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા તથા શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા રામારામ મેઘારામ તરડ/જાટ ઉ.વ.૨૪ રહે.ડુંગરી ગામ તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને આજરોજ તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સ.ઇ. એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: ટંકારા:અવસાન નોંધ:બેસણું*

editor

*જલારામ બાપા ના આશીર્વાદ પામવા પદ યાત્રા યોજાશે*

Hello Morbi

*મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ 28 સામે કાર્યવાહી*

Hello Morbi

Leave a Comment