• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે કેન્સર પીડિત લોકો માટે ફ્રી નિદાન કેમ્પ યોજશે*

મોરબી તા ૧૬ સ્વ, સરોજબેન પ્રફુલભાઈ દોશી ના આત્મા શ્રેયાર્થે: હસ્તે પ્રફુલભાઈ તથા મેહુલભાઈ દોશી મોરબી:
મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પ
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં. ૧૯૩ ના દાતાશ્રી શ્રીમતિ રેણુલેન કિશોરભાઈ શેઠ મુંબઈ
પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા.૭-૬-૨૦૨૫ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા. ૮-૬-૨૫ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/મેડીકલ ઓફીસર ડો. સયુરભાઈ વારા મો. ૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ વિનોદેરાય શાહ જણાવેલ છે
નોંધ:૧) શહેર તેમજ ગ્રામ્ય બંને આવૃતિમાં લેવું જેથી વધુ દર્દી લાભ લઈ શકે.
૨) વિના મૂલ્યે છાપવા વિનંતી.
(૩) મોબાઈલ એપ/ગ્રુપમાં લેવા વિનંતી. સંચાલીત ડી. સી. મહેતા
શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: અજય લોરીયા અને ટીમ દ્વારા ભવ્યથી દિવ્ય પાટીદાર નવરાત્રી મહોત્સવ નું રામેશ્વર ફાર્મ ખાતે જાજરમાન આયોજન*

editor

*મોરબી: અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી શ્રી મત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની બીજા દિવસની કથા વક્તા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના મુખેથી*

Hello Morbi

*HELLO MORBI NEWS: આચરવડા: વીરશહીદ વિશ્વરાજસિંહ ગોહિલ ના પરિવારને સમસ્ત પ્રભુનગર (મીતાણા) ગામ તરફથી વીર શહીદ ના પિતાને રૂપિયા ૭૫ હજારની સહાય અર્પણ કરાઇ*

editor

Leave a Comment