• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સલાયા મધ્યે બિરાજતા ગ્રામ દેવતા શ્રી માધવરાય ભગવાનના પાટોત્સવ નિમિતે આંબા ઉત્સવનું ભવ્ય આયોજન*

*સલાયા મધ્યે બિરાજતા ગ્રામ દેવતા શ્રી માધવરાય ભગવાનના પાટોત્સવ નિમિતે આંબા ઉત્સવનું ભવ્ય આયોજન*
સલાયા:તા ૩ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયામાં ગ્રામ દેવતા શ્રી માધવરાયજી ભગવાન નું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ તારીખ 6-6-25 ના શુક્રવારે ભીમ અગીયારસ ના રોજ હોઈ જે નિમિતે પ્રથમવાર આ પાટોત્સવ નિમિતે મૂળ સલાયાના અને હાલ ખંભાળિયા રહેતા રઘુવંશી અગ્રણી શ્રી સ્વ. રસિકભાઈ કેશવજીભાઇ તન્નાના ધર્મપત્ની સ્વ.મધુબેન રસિકભાઈ તન્ના ની સ્મૃતિમાં આંબા ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ આંબા ઉત્સવના દર્શન સાંજે 5 થી 7 30વાગ્યા સુધી યોજશે. તો આ દર્શનનો લાભ લેવા મંદિરના મુખ્યજી શ્રી શ્યામભાઈ દવે દ્વારા ભાવ ભરેલું નિમંત્રણ આપવામાં આવ્યું છે.આ આંબા ઉત્સવની તૈયારીઓ સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા અને એમની ટીમ કરી રહી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલ ખાતે આવતી કાલે મંગળવારે રૂ.૧૦ માં ગોઠણ તથા થાપાના સાંધાના દુખાવાની* *ઓપીડીએક્સ-રે અને* *બોન મિનરલ ડેન્સીટી નિઃશુલ્ક કરી આપવામાં આવશે*

editor

*HELLO MORBI: મોરબી વન વિભાગ દ્વારા સામાજીક વનીકરણ નર્સરીઓ હેઠળ પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ/વાવેતર કરાયું*

editor

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

Hello Morbi

Leave a Comment