• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ગામે દશનામ ગોસ્વામી વિરુદ્ધ ટિપ્પણી કરનારા બે વ્યક્તિ સામે ગુનો નોંધવા માંગ*

જોડિયા ગામે દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખશ્રી હેમતપરી મગનપરી ગોસ્વામી. અને સમસ્ત ગોસ્વામી સમાજ દ્વારા અમદાવાદ ખાતે રહેતા ભરત ભરવાડ તેમજ વિશાલ મેર નામના બંને શખ્સો ભેગા મળીને લગભગ સાતેક દિવસ પહેલા સોસિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરી કોઈ ઇસમના અણ બનાવના લીધે બાવા શબ્દો નો ઉપયોગ કરી સમગ્ર સમાજને બદનામ કરવાનું કાવતરુ રચી રહ્યા હતા. આથી દશનામ ગોસ્વામી નામની બનાવેલી આઈડી પરથી તેઓને કોમેન્ટ માં જવાબો આપતા ભરત ભરવાડ વધુ ફોમમાં આવી બેફામ અભદ્ર અપશબ્દો બોલવા લાગ્યો હતો. આથી ભરત ભરવાડ માલધારી સમાજ સેનાનો હોદ્દેદાર હોવાના નાતે રૂઆબ બતાવી રહ્યો હતો. ત્યારે તેના ઉચારેલા શબ્દો નો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા. સમગ્ર ગુજરાતના જિલ્લા અને તાલુકા ઓમાં અને દેશભરમાં દશનામ ગોસ્વામી સમાજમાં રોસ ભભૂકી ઉઠતા ભરત ભરવાડ સહિત વિશાલ મેર સામે જોડિયા ગામના દશનામ સમાજ ના પ્રમુખશ્રી અને સાથે સમાજ આગેવાનો દ્વારા આજે જોડિયા મામલતદાર સાહેબને અને જોડિયા PSI શ્રી ને આ બન્ને વિરુદ્ધ ફોજદારી ગુન્હો નોંધવા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે…….

 

શરદ એમ.રાવલ.. હડિયાણા…*

Related posts

*HELLO MORBI:પિયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે ગાયોને લીલા ઘાસચારો અને સુખડી નું વિતરણ કરાશે*

editor

*HELLO MORBI: મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત* *સાંસદ યોગ સ્પર્ધા યોજાશેસ્પર્ધકો ૧૪ જૂન સુધી ફોર્મ ભરી શકશે*

editor

Leave a Comment