• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડિયાનાહડીયાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભાવેશભાઈ કાનાણી બિનહરીફ વિજેતા*

જોડિયા તાલુકાના હડીયાણા ગામે આગામી તા.૨૨.૦૬.૨૦૨૫ ના રોજ ગ્રામ પંચાયત ની સરપંચ ની ચુંટણી વર્ષ ૨૦૨૫ ના રોજ છેલા દિવસે ઉપરોક્ત વ્યકિતએ પોતાની ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ.જેમાં આ વ્યક્તિ સામે એક પણ ઉમેદવારી પત્રક ભરવાના ન આવતા ચૂંટણી અધિકારી દ્વારા આ ઉમેદવાર ને હડીયાણા ગ્રામ પંચાયત અધિનિયમ મુજબ બિનહરીફ જાહેર કરવામાં આવેલા.અને હડીયાણા ગામના યુવાન ઉમેદવાર શ્રી ભાવેશભાઈ તરસીભાઈ કાનાણી ઊ.વ . ૪૦વર્ષ ની નાની ઉમરે ગામ આખાની જવાબદારી પોતાના શીર ઉપર હાસલ કરવામાં આવ્યો છે.અને આ સરપંચ ની મુદત ફકત દોઢ વર્ષ ની છે.જેમાં આ સરપંચ તરીખે સફળ થાય તેવી ગ્રામજનોએ ભાર મૂક્યો છે…………………
રિપોર્ટર =શરદ એમ. રાવલ.
ગામ=હડીયાણ.

Related posts

*HELLO MORBI:રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમાં ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબીના સખી સંચાલિત મતદાન બુથોનો સખીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુગમ સંચાલન*

editor

*મોરબી:રેડ એલર્ટ-તંત્ર સાબદુ અને જનતાને સાવચેત રહેવા રાજ્ય મંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજાની અપીલ*

Hello Morbi

Leave a Comment