• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રૂકીયાબેન બાવલાભાઇ નોતીયાર નો ભવ્ય વિજય*

જોડીયા ગ્રામ પંચાયત ની સરપંચ ની ચુંટણી વર્ષ=૨૦૨૫ ના નવા સરપંચ તરીખે આજ રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.તેમાં જોડિયા મુસ્લિમ સમાજ ના મહિલા શ્રી મતિ રૂકિયાબેન બાવલાભાઈ નુત્યાર નો ભવ્ય વિજય થયો હતો.સમાજ ના સાથ સહકાર અને ગ્રામજનોના સહકાર થી વિજય મેળવ્યો છે.અને આ જ સાથ સહકાર થી ગામનો વિકાસ માટે આગળ વધશું…………………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે માળીયા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા દ્વારા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ*

Hello Morbi

*ટંકારા: ટંકારા ની શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય માં અભ્યાસ કરી ગયેલ વિધાર્થી ઓ તરફથી છ કમ્પ્યુટર ની ભેટ અર્પણ કરાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના યુરો સર્જન ડો. કેયુર પટેલ દ્વારા 𝟐 વર્ષના બાળકની સફળ સર્જરી મોરબીમાં પ્રથમ વખત*

editor

Leave a Comment