• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પ યોજાશે*

મોરબી : તા૨૬ મોરબીમાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા તા. ૨૯-૬-૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૯ કલાકથી સાંજ સુધી ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પનું આયોજન દીપ હોમિયો ક્લિનિક રામચોકનો ઢાળીયો, સાવસર પ્લોટ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે
જેમાં હોમિયોપેથીક, વોટર થેરાપી, પ્રાણીક હિલિંગ, એક્યુપ્રેશર દ્વારા દરેક રોગોની સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં MD. (AM) BHMS ડો.નિલેશ પી.ગામી, MDAQ ડો. નિકુંજ ગોસ્વામી અને રેકી /પ્રાણીક હિલર મહેન્દ્રભાઈ પોતાની સેવા આપશે. આ કેમ્પમાં નામ નોંધાવવા માટે રુચિરભાઈ કારીયા મો.
નં. 9099780000, હર્ષદભાઈ ગામી મો.નં.
9898886585, અશોકભાઈ જોશી મો.નં.
8530414114, કિશોરભાઈ પલાણ મો. નં.
9879963762, જીતેનભાઈ દોશી મો. નં.
9825259185
ભાવેશભાઈ દોશી નં9426942449 નો સંપર્ક ક૨વા જણાવવામાં આવ્યું

Related posts

*HELLO MORBI NEWS: મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી*

editor

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

Hello Morbi

*HELLO MORBI:વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયુ*

editor

Leave a Comment