• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધાંગધ્રા:ભવ્ય થી દિવ્ય રીતે શ્રીભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઇ*

*ધાંગધ્રા:ભવ્ય થી દિવ્ય રીતે શ્રીભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઇ*

ધાંગધ્રા: તા ૨૭ આજરોજ શ્રી અષાઢી બીજ મહોત્સવ પાવન પર્વે ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ શ્રીબલરામ, શ્રી સુભદ્રાજી સાથે સાથે ધ્રાંગધ્રા શહેરમાં નગરચર્યાએ નિકળતા શ્રી રોકડીયા હનુમાન મંદિરે શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી કિરીટસિંહ જાડેજા શ્રી રઘુવંશી સમાજ યુવા શ્રી જીતુભાઈ કોટક કરીયાણા રીટેલ મરચન્ટ એસો. પ્રમુખશ્રી ગોવિંદભાઈ મેવાડા પીપલ્સ બેંક પૂર્વ ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ વેપારી આગેવાનો શ્રી સંજીવ ગોવાણી શ્રી નિલેશભાઈ પંડ્યા શ્રી રાજેશભાઈ ઠક્કર શ્રી શૈલેષભાઈ દક્ષિણી શ્રી શૈલેષભાઈ પુજારા વિગેરે શ્રી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પુષ્પ અર્પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Related posts

*HELLO MORBI:પત્રકાર આરીફ દિવાન ની લાડકી મહેક બાનુ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા*

editor

*HELLO MORBI:લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવીઃ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો*

editor

*આધારકાર્ડ થી લયને અનેક ગવર્મેન્ટ ની ઓન લાઈન કામગીરી કરતા શોયબ સુમરા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment