• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખંભાળિયા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ઇબ્રાહીમભાઇ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો*

(*શરદ રાવલ હરિયાણા દ્વારા*)જામનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગના જામખંભાળિયા ડેપો ખાતે તા/30/06/2025 ના રોજ ડ્રાઈવર તરીકે ફરજ બજાવી નિવૃત થતા ઈબ્રાહીમભાઈ ઉમરભાઈ કાથુરીયા અને લાલુભા એન વાઢેર તેઓનો નિવૃત્તિ વિદાય સમારંભ જામખંભાળિયા ડેપો ખાતે બી સી જાડેજા વિભાગીય નિયામક શ્રી જામનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ઈબ્રાહીમભાઈ અને લાલુભાને વિ.ની. શ્રી દ્વારા તેમજ ડેપોના સુપરવાઈઝરો તેમજ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો રિલેટીવ આગેવાનો દ્વારા મુમેન્ટ સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવેલ હતું પ્રસંગને અનુરૂપ વિ. ની. શ્રી જાડેજા સાહેબ દ્વારા તેમજ જુદા જુદા ઓફીસર સુપરવાઈઝરો દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગે ડેપો મેનેજર તથા અધિકારીઓ જેમાં મનોજભાઈ એચ પટેલ યુસુફભાઈ એ પરાસરા જુનિયર આસિસ્ટન્ટ અને સામાજિક કાર્યકર જામનગર જે પી જાડેજા એટીએસ નિલેશ જે મઢવી સંજયભાઈ કે ડોડીયા વીરેન્દ્રસિંહ જાડેજા દેવદાનભાઈ ગઢવી હિતેશ ગઢવી હરૂભા જાડેજા ઈસ્માઈલભાઈ રાવકુડા કિરીટસિંહ જાડેજા જયુભા ગોહિલ ગુમાનસિંહ વાઢેર રઘુભા એમ જાડેજા આર બી જાડેજા કાળુભા જાડેજા ભરતસિંહ વાઢેર સુલેનભાઈ એ ગજ અબ્દુલભાઈ વસા સબીરભાઈ બાબર રમજાન આઈ કાથુરિયા કે એમ ખુરેશી તેમજ દરેક વિભાગના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા ડેપો ના યુનીયન આગેવાનો કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશભાઈ એન ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા નુ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામજીની પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું*

editor

*વાંકાનેર ના ઢુવા થી મકનસર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક સેન્સનો અભાવ પોલીસ તંત્ર ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત વાહનચાલકો પરેશાન!*

Hello Morbi

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીરબાળાનું અપહરણ કરી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment