• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીઅકસ્માતમાં ઘવાયેલ વીસવર્ષના યુવાનનું સફળ ઓપરેશન કરતી ટીમ આયુષ મોરબી*

મોરબી:તા૧૯ મોરબી આયુષ હોસ્પિટલ ની ટીમ દ્વારા એક વીસ વર્ષના દર્દી જેમનું અકસ્માત ના કારણે જમણી કોણીનું કોમ્પલેક્ષ ફ્રેકચર (TERRIBLE TRIAD ELBOW)અને સાંધો ખડી ગયો હતો અને જમણા થાપાનો ગોળો ભાંગી ગયો હતો.
તેના માટે ઓપેરશન કરીને કોણીનું હાડકું બેસાડવામાં આવ્યું અને ગોળો બચાવવા માટે સ્ક્રુ નાખવામાં આવ્યા.
બે મહીના પછી દર્દી સપોર્ટ વિના ચાલવા લાગ્યા અને કોણીની પુરેપુરી મુવમેન્ટ આવા લાગી.

Related posts

*મહેમદાવાદ ના ખાત્રજ દરવાજા બહાર કાશ્મીર માં આતંકવાદી હુમલા મા શહીદ થયેલા આપણા મહામૂલા દેશના રક્ષક એવા માં ભુમી ના સપૂત જવાનો ને શ્રધાજલી આપવા માટે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (𝐒𝐈𝐑 ) અન્વયે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી*

editor

Leave a Comment