• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ:બાળ વિજ્ઞાની બાળકોએ ચંદ્રયાન-𝟑નાં મોડલ દ્વારા ચંદ્ર દિવસની ઉજવણી કરી*

બાળ વિજ્ઞાની બાળકોએ ચંદ્રયાન-3નાં મોડલ દ્વારા ચંદ્ર દિવસની ઉજવણી કરી
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા ચાઇલ્ડ સાયંટિસ્ટ કોર્ષના 130 બાળવિજ્ઞાની બાળકો “અંતરાષ્ટ્રીય ચંદ્ર દિવસ “ની ઉજવણીમાં સામેલ થયા. કેન્દ્ર નાં ડો સંજય પંડ્યાએ બાળકોને ચંદ્રયાન3 નો ઇતિહાસ , તેના ત્રણ ભાગ તેનું કાર્ય, ચંદ્રની રોચક વાતોનુ પ્રેજંટેશન કરવામાં આવ્યું. સાથે સાથે દિવસને વધુ વિજ્ઞાનમય બનાવવા સ્ટ્રોનાં ઉપયોગ આધારિત વિજ્ઞાન પ્રવૃતિ અને સેન્સર ટેકનૉલોજિ સમજે એ હેતુથી બેજીક ઇલેક્ટ્રોનિક્સ પ્રવૃતિ કરવવામાં આવી.

Related posts

*જોડિયા તાલુકા ની લીંબુડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કન્યા કેળવણી મહોત્સવ 2022 ની ભવ્ય ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

editor

*મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડનાર રિક્ષાચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે*

Hello Morbi

Leave a Comment