• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ તરીકે રામજી ભાઈ મૂંગરા*

ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ તરીકે રામજી ભાઈ મૂંગરા
ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ તરીકે લેઉવા પાટીદાર અને યુવા આગેવાન રામજી ભાઈ મૂંગરા ની બિન વરણી તેઓ સરપંચ તરીકે પણ અગાઉ બિન હરીફ થયેલ છે તેની સામે કોઈ દાવદારી રજૂ ના થતા બિન હરીફ જાહેર કરવામાં આવેલ છે નીડર સ્પષ્ટ વક્તા અને પંચાયતી વિભાગ ના કાયદા અને બાબતો ના જાણકાર એવા રામજી ભાઈ નિમણૂક ને સમગ્ર જિલ્લા માં આવકાર મળી રહ્યો છે તેઓ જણાવ્યું હતું વહીવટી તંત્ર સાથે રાખી ધ્રોલ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ને ટોપ મોડલ બનાવવા માં આવશે

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજમાં “પોઝીટીવ પાજી”ની હાજરીમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

*HELLO MORBI:મોરબી શહેરમાં વૈભવનગર સોસાયટીમા વૈભવ એપાર્ટમેન્ટ માથી રહેણાંક ફલેટમાથી નેપાળી ઘરઘાટી દ્વારા કરેલ ચોરી મા આરોપી દંપતીને મુદામાલ સાથે ઠાણે (મહારાષ્ટ્ર) થી પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ*

editor

Leave a Comment