• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી:નાના બાળકો દ્વારા યોજાયેલ ગણેશ ઉત્વસમા આવતી કાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે*

પડધરી: તા૧ પડધરી ખાતે નાના બાળકો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા ની સ્થાપના કરાઇ હતી જેમાં દરરોજ બાપાની મહાઆરતી અને પ્રસાદ યોજાતા જેમાં આજે બાપાને 56 ભોગ ધરાવી મહાઆરતી યોજાઈ હતી અને આવતીકાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમગ્ર સોસાયટીનો ખૂબ જ સહયોગ રહ્યો હતો(*કૌશિક કોટક દ્વારા*)

 

Related posts

*હડીયાણા ના કુમારી શિવાની અગ્રાવત એ પ્રથમ વખત કર્યું મતદાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ દ્વારા મોરબી એપીએમસી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:સલાયા:શહેર ભાજપ નવનિયુક્ત ટીમ નું સન્માન કરાયું*

editor

Leave a Comment