• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં 𝟏𝟑 વર્ષના બાળકની સફળ સર્જરી*

 

મોરબી:તા૨૨ ખેતર માં ‘રોટાવિટર મશીન’ માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિ માં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દી ને લાવવામાં આવ્યું હતું. આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા ઈમરજન્સી માં ઓપરેશન કરી પગ ને બચાવવા આવ્યો. દર્દી અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પગ એકદમ બરાબર છે. વ્યવસ્થિત ચાલી શકે છે , દોડી શકે છે. આટલી ગંભીર ઇજા માં બાળક નો પગ બચાવવા માટે દર્દી ના પરિવારે ડોક્ટર ને આભાર વ્યક્ત કર્યો .
ઉલ્લેખનીય છે કે મોરબી શહેર માં ડૉ આશિષ હડિયલ ફકત એક જ પ્લાસ્ટીક સર્જન છે અને ગંભીર ઈજાઓ ઠીક કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આયુષ હોસ્પિટલમાં માં ફુલ ટાઈમ ઉપલબ્ઘ છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*આમરણ દેના બેન્ક નું એટીએમ મશીન શોભાના ગાંઠીયા જેવું*

Hello Morbi

*HELLO MORBI NEWS: માળિયાના મોટા દહીંસરા ગામે જાડેજા પરિવાર દ્વારા મોમાઇધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો*

editor

Leave a Comment