• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ ખાતે નશાકારક તેમજ માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો*

મોરબી;તા ૨૯ તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે
આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી તેમજ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી-મોરબી દ્વારા નશાકારક બાબત તેમજ માર્ગ સલામતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો.
જેમાં RTO ઇન્સ્પેક્ટર શ્રી મેવાડા સર, ટ્રાફિક ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી દિલીપ સર ઠાકર, SOG સાહેબ શ્રી કમલેશ સર ખાંભલીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માંથી AEI દિપલબેન મકવાણા મેડમ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓને રોડ સેફટી, નશામાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાનું, વાહન ધીમે ચલાવવું, લાઈસન્સ વગર વાહન ન ચલાવવું જોઈએ વિશે ધોરણ:-9 થી 12 ના વિદ્યાર્થીઓને માગદર્શન આપ્યું હતું. જે બદલ શાળાના ચેરમેન શ્રી અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ શ્રી નરેશભાઈ સાણજા તથા સંચાલક દીપ્તિ મેડમ તેમજ તપોવન શાળા પરિવાર પધારેલ દરેક અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI NEWS:ફોર વ્હિલર ગાડીમા હેરાફેરી કરતા દેશીદારૂના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી.પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

editor

Leave a Comment