• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના મોન્ટુભાઈ બગથરીયા નો જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

મોરબીમાં લાંબો સમય સંઘર્ષ કરી સફળતાની સીડી પર ચડીને આગવું સ્થાન ધરાવતા સરવે સમાજના જાણીતા એવા પ્રતિષ્ઠિત ખોજા સમાજ સહિત સરવે સમાજ માં મિત્ર સમભાવી એવા બહોળો મિત્ર વર્ગ ધરાવતા મુળ મોરબીના હાલ અમદાવાદ માં રહેતા મોન્ટુ ભાઈ બગથરીયા જેવો હાલ અમદાવાદ શેરબજારમાં વ્યવસાય કરી રહ્યા છે તેઓએ 2008થી શેરબજારમાં સક્રિય થઈને કોરોના મહામારી વખતે લોક ડાઉન માં આપદા ને અવસર બનાવી ફુલ ટાઈમ સક્રિય થઈ જ્યાં૧૦૦ લોકો પૈસાનું રોકાણ કરે છે ત્યાં નવાણું લોકો પૈસા ગુમાવતા હોય છે!? જયા એક લોકો પૈસા કમતાહોય છે એની અદર નામ લખાવનાર એવા મોરબીના મોન્ટુભાઈ અમદાવાદમાં ચાર્ટ રીડિંગ માં માસ્ટરી મેળવનાર જે શેરબજારમાં એડવાન્સ પ્લેટફોર્મ છે જે હાલ અન્ય લોકોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે તે મિત્ર સ્વભાવના મોન્ટુભાઈ બગથરીયા ને આજરોજ તારીખ ૧૩-૩-૨૦૨૨ ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા સગાસંબંધીઓ સહિત મિત્રવર્ગ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે

Related posts

*કોરોના મહા મારીથી ડરવાની જરૂર નથી ગીરધરભાઇ પનારા*

Hello Morbi

*વાંકાનેર ના શકતી પરા માં યાદે શહીદ-એ-આઝમ મહેફિલે નાત શરીફ નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: લાલપર ગામે દેશી જામગરી બંદૂક સાથે એક ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ*

Hello Morbi

Leave a Comment