• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

*વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી ના ભાગરૂપે એચ.આઈ.વી.ના દર્દીઓને ન્યુટ્રીશ્યિન કીટ અપાઈ*

વર્લ્ડ એઈડ્સ ડેની ઉજવણીના ભાગરૂપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે. એમ. કતિરા તથા જિલ્લા ક્ષય અધીકારશ્રી ડૉ. ડી વી. બાવરવાના માર્ગદર્શન હેઠળ ટી.બી. તથા એચ.આઈ.વી. દર્દીઓને પોષણક્ષમ આહાર માટે ન્યુટ્રીશ્યિન કીટ આપવામાં આવી હતી.

હાલમાં કોરોના‌ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કીટ વિતરણ માટે દર્દીઓને તેમના ઘરે જઈ આ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એચ.આઈ.વી. વાયરસનો ચેપ ન લાગે તે માટે સાવચેતી રાખવા અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઑડીનેટરશ્રી પિયુષ જોષી તેમજ હેલ્થ વિઝીટર‌શ્રી કલ્પેશ પાટડીયા‌ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ*

editor

*HELLO MORBI:વિશ્ર્વ ગુજરાતી સમાજ દ્રારા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનું કરવામાં આવેલ સન્માન*

editor

*વાંકાનેરમાં લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી*પૂર્વનગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે કરાયું આયોજન*

Hello Morbi

Leave a Comment