• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

*મોરબીમાં 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે*

દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી પ્રશ્નોનું નિરાકરણ લવાશે

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્વારા ૩ ડિસેમ્બર ૨૦૨૦ ના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના દિવ્યાંગજનો સુધી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની જાણકારી આપવામાં આવશે.

આ વેબીનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. આ વેબીનારમાં જોડાવા ગૂગલ મીટ એપ લિંક https://meet.google.com/nbo-ikrc-uqz માં તા.૦૩/૧૨/૨૦૨૦ના સમય:૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક દરમ્યાન દિવ્યાંગજનોએ જોડાવવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

Related posts

એક્ટર-પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોરોના પોઝિટિવ, થયો હોમ ક્વોરેન્ટાઇન

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒; અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ હરેશભાઈ જે ઠક્કરનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

*લોક ડાઉન મામલે શું કહું સી એમ વિજયભાઈ રૂપાણી એ જાણો*

Hello Morbi

Leave a Comment