• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીજલારામ સેવા ટ્રસ્ટ ધ્રાંગધ્રા ૨૨૬ મી શ્રી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી*

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ધ્રાંગધ્રા ૨૨૬ મી શ્રી જલારામ જયંતિ ઉજવણી
ધાંગધ્રા તા ૨૯ શ્રી જલારામ મંદિર સ્વ. શ્રી સરલાબેન ઠાકરશીભાઈ પોપટ પરિવાર ( યુકે ) હ. શ્રીમતી નિતાબેન કૃપાકુમાર પોપટ સંચાલિત શ્રી જલારામ મંદિર ધ્રાંગધ્રા જ્યાં હરરોજ ટોટક ૫/- રૂપિયામાં ભરપેટ ભોજન અને ભજનની સરવાણી વહેતી રહે છે આ ધામમાં શ્રી જલારામ જયંતિ મહોત્સવ ઉજવણી શ્રી ગોપી મંડળ ધ્રાંગધ્રાના ભજન મહાઆરતી, મહાપ્રસાદ સાથે અનેક ધર્મ પ્રેમી ભાઈ-બહેનોની હાજરીમાં ઉજવવામાં આવેલ શ્રીમતી નીતાબેન પોપટના નિમંત્રણ થકી યુકે, રાજકોટ અન્ય શહેરોથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા રઘુવંશી સમાજના યુવાન જીતુ કોટક સાથે પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી કિરીટસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા પોપટ પરિવાર તરફથી આમંત્રિત મહેમાનોનુ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ સમગ્ર સંચાલન જીતુભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ. અનેક ભક્તોજનોએ મહાપ્રસાદમા હાજરી આપી ધન્યવાદ અનુભવી હતી

Related posts

*વાંકાનેરના દીઘડીયા ના સરપંચ રસુલભાઇ ખોરજીયા ન ૫૪ વર્ષમાં પ્રવેશ નિમિત્તે જન્મદિવસની વર્ષા*

Hello Morbi

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

*HELLO MORBI NEWS: પ્રયાગરાજ: મહાકુંભમાં મોરબી શહેર અને જિલ્લાની સુખાકારીને શાંતિ માટે આસ્થાની ડૂબકી મારવા ત્રિવેણીસંગમ પહોંચ્યા મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

editor

Leave a Comment