• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં આવતી કાલે તા૭/૧૧/ને શુક્રવારે યુરોસર્જનની ફ્રી ઓપીડી*

રેડીયોલોજીમાં ૨૦% રાહત
લેબ ટેસ્ટમાં ૨૦ % રાહત
મોરબી : તા૬ મોરબીમાં આવતી કાલે શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં કાલે તા ૭ નવેમ્બરને શુક્રવાર ના યુરોસર્જનની ફ્રી ઓપીડી યોજાશે.
આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે ૧૦થી ૧ અને સાંજે ૫ થી ૮ નો રહેવાનો છે. જેમાં રેડીયોલોજીમાં ૨૦% રાહત અને લેબ ટેસ્ટમાં ૨૦% રાહત આપવામાં આવશે. આ લાભ નવા કેસોમાં જ મળશે. તો યુરો સર્જનને લગતી કોઈ પણ આરોગ્ય સેવા માટે યોજાનાર ફ્રી ઓપીડીનો લાભ જરૂર લ્યો.
યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ સુવિધા
કિડનીમાં પથરી
મૂત્રનળીમાં પથરી
મૂત્રાશયની સમસ્યા
પેશાબમાં લોહી આવવું
પ્રોસ્ટેટની સમસ્યા
ઓપીડી તા.7 નવેમ્બર
સમય સવારે : ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮
આયુષ હોસ્પિટલ
સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી
મો.7575088884

Related posts

*ટંકારાની પરિણીતાને રાજકોટના સાસરિયાઓએ પહેરે કપડે કાઢી મૂકતા મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં રાવ*

Hello Morbi

*HELLO MORBI:આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છ વર્ષથી ફરાર શખ્સ ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો*

editor

Leave a Comment