• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી પો.સ્ટે વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોકટર ને પકડી પાડતીએસ.ઓ.જી. રાજકોટ ગ્રામીય*

પડધરી પો.સ્ટે વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોકટર ને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય.રાજકોટ

મ્હે. પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દ્રારા કોઈપણ જાતની ડોકટરની ડીગ્રી વગર એલોપેથીક ડોકટર તરીકેની પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર શ્રી એફ.એ.પારગી સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.મિશ્રા એસ.ઓ.જી.શાખા રાજકોટ ગ્રામ્યને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે આધારે એસ.ઓ.જી.શાખાના પો.હેડ.કોન્સ. નેમીષભાઈ જગદિશભાઇ મહેતા તથા પો.હેડ.કોન્સ. અનિરૂધ્ધસિહ જયવંતસિહ જાડેજા તથા પો.કોન્સ. વિપુલભાઈ ભરતભાઈ ગોહિલ નાઓ સાથે મળી પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડાપીપર ગામની પ્રા.શાળા પાસે ચોરાની બાજુમા આવેલ ગરસોંદીયા (બ્રહ્માણી) માતાજીના મઢની બાજુમાં આવેલ પીતાબરભાઈ હંસરાજભાઈ ગરસોંદીયાના કબ્જાનાં મકાનમાં બનાવેલ દવાખાનામાં એક ઇસમ કોઈપણ જાતની ડોકટરની ડીગ્રી વીના એલોપેથીક ઇન્જેકશન તથા એન્ટીબાયોટીક તથા અન્ય દવાઓ રાખી ગે.કા. રીતે એલોપેથીક ડોકટર તરીકેની પ્રેકટીસ કરે છે જે હકીકત આધારે એસ.ઓ.જી.શાખાના સ્ટાફ તથા ખોડાપીપર P.H.C. સેન્ટરના મેડીકલ ઓફીસર શ્રી યશપાલસિહ રાઠોડ (MBBS) નાઓને સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા ખોડાપીપર ગામે પીતાબરભાઈ હંસરાજભાઈ ગરસોંદીયાના કબ્જાભોગવટાના મકાનમાં બનાવેલ દવાખાનામાંથી કોઈ જાતની ડોકટરની ડીગ્રી વીના એલોપેથી ડોકટર તરીકેની પ્રેકટીશ કરતો ઇસમ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી:-
ભૌમીકસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી જાતે.કારડીયા રાજપુત ઉ.વ.૩૧ ધંધો.મેડીકલને લગતો રહે.હાલ ખોડાપીપર ગામ તા.પડધરી જી.રાજકોટ
કબ્જે કરેલ મુદામાલઃ-
૧) જુદા જુદા પ્રકારની એલોપેથીક દવાઓ જે વિગેરે મુદામાલ કુલ કિ.રૂ.
૪૬,८८७/-
(૨) રોકડ રૂપીયા ૩૦0/-
(૩) એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/-
કુલ કિ.રૂ. ૫૫,૧૮૭ /-
કામગીરીમા રહેલ અધિકારી/કર્મચારી:-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ શ્રી પી.બી.મિશ્રા તથા પો.હેડ.કોન્સ. નેમીષભાઈ જગદિશભાઇ મહેતા તથા પો.હેડ.કોન્સ અનિરૂધ્ધસિહ જયવંતસિહ જાડેજા તથા પો.કોન્સ. વિપુલભાઈ ભરતભાઈ ગોહિલ

Related posts

*ટંકારા આગામી તાલુકા જીલ્લા પંચાયત ની ચૂંટણી ને લય ને શિક્ષકો ની ઓફીસ કામગીરી ના હુકમ અંગે મામલતદાર સમક્ષ રજૂઆત કરાઇ*

Hello Morbi

*HELLO MORBI:સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*

editor

*HELLO MORBI: મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા*

editor

Leave a Comment