• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા*

મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગામ તળમાં ગ્રામ પંચાયતની જમીન ઉપર ખડકાયેલ અલગ અલગ ચાર ગેરકાયદે બાંધકામો ઉપર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

સતાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગામતળ તેમજ ગ્રામ પંચાયતની જમીન ઉપર શૌચાલય, નિરણ ભરવાના વંડા સહિતના અલગ અલગ ચાર બાંધકામ ખડકાય ગયા હોય આજે તાલુકા મામલતદાર નિખિલ મહેતાની કાયદો અને વ્યવસ્થા જાળવણીની જવાબદારી વચ્ચે ટીડીઓ તેમજ સર્કલ ઓફિસર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

Related posts

*રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે શરૂ થશે ?: રમેશભાઈ રબારી નો સણસણતો સવાલ*

Hello Morbi

*ભારતીય બનાવટનો વિદેશી દારૂ ફોર-વ્હીલના ચોર ખાનામાંથી કુલ રૂ.૩,૨૯,૦૩૫/ ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પડતી ઉના પોલીસ ટીમ*

Hello Morbi

*HELLO MORBI:B.Sc ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજનો‌ દબદબો યથાવત… દરેક વિષયમાં પ્રથમ સ્થાન મેળવ્યું.*

editor

Leave a Comment