• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા આગામી તાલુકા જીલ્લા પંચાયત ની ચૂંટણી ને લય ને શિક્ષકો ની ઓફીસ કામગીરી ના હુકમ અંગે મામલતદાર સમક્ષ રજૂઆત કરાઇ*

ટંકારામાં આગામી જિલ્લા – તાલુકા પંચાયત ચૂંટણી માટે લાગતા વળગતા શિક્ષકોના ઓફીસ કામગીરીના હુકમ કરાવી લેવાયાની ફરિયાદ ઉઠેલ છે ટંકારા તાલુકામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો કે જે ચૂંટણી કામગીરી એ રાષ્ટ્રીય કામગીરી હોવા છતાં ચૂંટણી વખતે કામગીરીથી બચવા માટે પોતાના નામ ઓનલાઈન એન્ટ્રીમાંથી ડીલીટ કરાવી નાખે છે . વિધાનસભાની પેટા ચૂંટણી વખતે પણ આ શિક્ષકો એ પોતાના નામો ડીલીટ કરાવી નાખ્યા હતા. જેની ઈલેક્શન કમિશનમાં ફરીયાદ થયેલ. તેની તપાસ થયેલ હતી .જેમાં નક્કી કરેલ કેટલાક શિક્ષકોના નામની એન્ટ્રી ડીલીટ થયેલ હોવાનું માલુમ પડેલ હતું

 

આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાને ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી કરવી ન પડે અને શિક્ષિકા તરીકે નોકરી કરતી પોતાની પત્નીઓને અને પોતાના મળતીયા શિક્ષકોના હુકમ રદ કરાવી શકે,રિઝર્વમાં રખાવી શકે એ માટે પોતાના હુકમ ઓફીસ કામગીરીના કરાવી લીધા છે.

 

જે શિક્ષકોના ઓફીસ કામગીરીના થયેલ છે એ પૈકી કેટલાક શિક્ષકોના નામ સી.સી.સી.કૌભાંડમાં સામેલ છે એવું શિક્ષક આલમમાં ચર્ચાઈ રહ્યું છે. કેટલાક શિક્ષક ફુવારા ઓફીસ કામગીરીના હુકમ કરાવી લેવાયા છેઃ આ અંગે મામલતદાર ને આવેદન આપી રજૂઆત કરાયેલ છે

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવા માટે જિલ્લાના અધિકારીઓની નિમણૂંક કરાઈ*

editor

*સાત ગોલ્ડ મેડલ મેળવનાર ડીસાની શ્ર્વેતા ખત્રીનું શુભેચ્છક વર્તુળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*મોરબી નગરપાલિકા વોર્ડ નં 3 માં વરસાદી પાણી ના ભરાવવા ના કારણે જેન ઘર્મ માં માનનાર લોકો દેરાસર માં જય સકતા નથી .મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

Leave a Comment