• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જલારામ મંદિર ખાતે માસ ની ૪ તારીખે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૬ ની યાદી ખુલ્લી મુકવા માં આવી*

*મોરબી જલારામ ધામ, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી ના સંયુક્ત ઉપક્રમે દર માસ ની ૪ તારીખે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૬ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*

*અત્યાર સુધી ના ૫૧ કેમ્પ માં કુલ ૧૪૪૦૩ લોકોએ કેમ્પ નો લાભ લીધો તેમજ ૬૫૪૩ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

*કેમ્પ ના સહયોગી તરીકે નામ નોંધાવવા માટે સંપર્કઃ*
*-નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮*

*નોંધઃ- જાન્યુઆરી, એપ્રીલ તેમજ ઓગસ્ટ મહિનાનો કેમ્પ નોંધાઈ ગયેલ છે.*

Related posts

*HELLO MORBI:મોરબીમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે*

editor

*મોરબીમાં દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર સ્નેહ મિલન* *કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:રોકડા રૂ ૬૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment