• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી*

વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ

તા.૧૪/૦૨/૨૦૨૬
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધીક્ષકશ્રી, મોરબી દ્વારા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મોરબીને નાસતા ફરતા તથા પેરોલ જમ્પ થયેલ આરોપીઓને જડપી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી બી.ડી.ભટ્ટ, પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા શ્રી જે.પી. કણસાગરા,પો.સબ.ઇન્સ પેરોલ ફર્લો સ્કવોડ, મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૦૧૦/૨૦૨૪,(સેશન્સ કેશનં-૮૩/૨૦૨૪) આઇ.પી.સી.કલમ-૩૨૬,૩૦૨, જી.પી.એક્ટ ૧૩૫ ના ગુનાના કામે મોરબી સબ જેલના કાચા કામના કાચા નંબર -૫૫/૨૦૨૬ મયુરભાઇ હરખજીભાઇ ઉર્ફે હરખાભાઇ માલણીયાત તા.૦૨/૦૨/૨૦૨૬ થી જામીન રજા ઉપર જેલ મુક્ત થયેલ હતો જેને મોરબી સબ જેલ ખાતે દીન-૦૭ ના જામીન રજા પુર્ણ થયેથી તા.૧૦/૦૨/૨૦૨૬ નારોજ હાજર થવાનુ હતુ પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદીને ખાનગી બાતમી આધારે મોરબી મચ્છુ નદીમાં પાડાપુલ નીચેથી મોરબી-૨ ખાતેથી મળી આવતા પકડી પાડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે. > પકડાયેલ આરોપીનુ નામ મયુરભાઇ હરખજીભાઇ ઉર્ફે હરખાભાઇ માલણીયાત/ દેવીપુજક ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.જેતપર તા.જી.મોરબી > કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી બી.ડી.ભટ્ટ, પો.સબ.ઇન્સ., એલ.સી.બી. મોરબી તથા શ્રી જે.પી.કણસાગરા, પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબી તથા એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કવોડના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*જોડીયા પોલીસ સ્ટેશનમાં કોરોના વેક્સિન ની રસી તમામ પોલીસ કર્મીઓને આપવામાં આવી*

Hello Morbi

*ટંકારા થી વાંકાનેર નો માર્ગ જોખમી ટંકારા થી ટોળ સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં ગ્રામ્ય વિસ્તાર માં અમીછાંટણા વિકાસ ક્યારે?*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચમાં સાફ-સફાઈ કરાઈ*

editor

Leave a Comment