• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

મોટા દહીસરા ગામમા ખોજાવાસ વાળી શેરી, બોરડીવાસમા, બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માળીયા મીયાણા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી વિભાગ મોરબીની સુચના મુજબ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે, તેમજ પ્રોહી./જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન, બાતમીના આધારે મોટા દહીસરા ગામમા ખોજાવાસ વાળી શેરી બોરડીવાસમા જાહેરમાં ખુલ્લી જગ્યામા જુગાર રમતા ઇસમો પર સફળ રેઇડ કરી કુલ પાંચ ઇસમોને ગંજી પાનાના પતા નંગ પર તથા રોકડા રૂપીયા ૧૦૫૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડેલ આરોપી :-
૧) લક્ષમણગીરી ભિખુગીરી ગોસાઇ (બાવાજી) રહે.મોટા દહીસરા તા.માળીયા મીં જી.મોરબી
(૨) મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી રહે.મોટા દહીસરા તા.માળીયા મીં જી.મોરબી
(૩) હરપાલસિંહ નવુભા જાડેજા (દરબાર) રહે.મોટા દહીસરા તા.માળીયા મીં જી.મોરબી
૪) રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા (દરબાર) રહે.મોટા દહીસરા તા.માળીયા મીં જી.મોરબી
(૫) સામતભાઇ ભિખાભાઇ બાંભવા (ભરવાડ) રહે.મોટા દહીસરા તા.માળીયા મીં જી.મોરબી
કબ્જે
કરેલ મુદ્દામાલ :-
૧) રોકડ રકમ:- ૧૦,૫૦૦/-
(૨) ગંજીપાનાના પતા નંગ :- ૫૨
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- માળીયા.મી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.કે.દરબાર તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ*

editor

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા અનુરોધ* *વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરશો અને શું ન કરશો*

editor

*મોરબી મુકામે સમસ્ત લોહાણા સમાજ ની તા.૧૨-૭ મંગળવાર ના રોજ અગત્ય ની મીટીંગ*

Hello Morbi

Leave a Comment