• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના જાણીતા ફોટોગ્રાફર એન્ડ પત્રકાર ભાટી એન. નાગનેસ ગામે રામજી મંદિર ખાતે વિશેષ હાજરી આપશે*

રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું નાગનેશ ગામે મોટા રામજી મંદિર ખાતે તા.13/05/2022 નાં રોજ સવારે વિર વંદના=પાળિયા સંસ્કૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજનમાં ભાટી એને સુરવીર પાળિયા પુસ્તક નું સંકલન કરી ન ભૂતો ન ભવિષ્યતિ જેવું અદ્ભૂત કાર્ય કરેલ તેના અનુસંધાને પાળિયા વિશે વણ કહી વાતો ભાટી એન, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, ડોક્ટર પ્રધુમનકુમાર ખાચર જેવા મહાનુભાવો વક્તવીય રાખેલ છે, પાળિયા વિશે જાણકારી કે આપણી વિરાસત વિશે ખાસી માહિતી મહાનુભૂવો આપશે આ પ્રસંગે મહા મંડલેશ્વર શ્રી 1008 શ્રી પતિતપાવનદાસજી મહારાજ ખાસ હાજરી આપશે તો આવા અનમોલ પ્રસંગે હાજરી આપવા ભાવભર્યું નિમંત્રણ wel come નાગનેશ…ભાટી એન.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી ૧ પખવાડીયાની પ્રેરણાદાયી યાત્રા*

editor

*HELLO MORBI: મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ નો આજે જન્મદિવસ:દેવેનભાઈ ના જન્મ દિવસ નિમિતે માધાપરવાડી શાળાની બાળાઓને સરકસ ફિલ્મ બતાવાઈ*

Hello Morbi

*મોરબીમાં ભાજપ દ્વારા કાલે ગુરુવારે રસીકરણ કેમ્પ યોજાશે સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ વકસીન લેશે*

Hello Morbi

Leave a Comment