• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી નિર્મિત એ રાસ ગરબા નું આયોજન*

મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી નિર્મિત એ રાસ ગરબા નું આયોજન

મોરબી:તા ૨૧ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ સમગ્ર મોરબી પંથક મા આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ ચૈત્રી નવરાત્રી મહોત્સવ અંતર્ગત મંદિર ને રોશનીથી ઝળહળીત કરાયુ છે શ્રદ્ધા.ભકિત.આરાધના ના સમનવય થી ચૈત્રી નવરાત્રી ભકિત ભાવ થી ઉજવાય રહી છે તા 25 /3 /2026 બુધવાર એ રાત્રે 8 /30 વાગે મંદિરના આંગણે. ઓર્કેસ્ટ્રા.મ્યુઝીક પાર્ટી ને સંગાતે.ભવ્ય રાસ ગરબા નું આયોજન કરાયુ છે આ કાર્યક્રમ નો લાભ લેવા દરેક બહેનો દિકરીઓ ને શ્રી ધક્કાવાળી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

Related posts

*મોરબીના લોકોને પડયા ઉપર પાટું જેવો ઘાટ. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં દસ્તાવેજ કરવા વારંવાર ધક્કા ખાવા છતાં પુરતા ઓપરેટરો ન હોવાને લીધે દસ્તાવેજ કર્યા વગર પાછુ ફરવું પડે છે*.

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી. કાંજીયા સાહેબનું વ્યાખ્યાન આર.પી. ભાલોડિયા કોલેજ ઉપલેટા ખાતે યોજાયું*

editor

Leave a Comment