• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ખાતે યોજાતો ભડીયાદ પીરનો ઉર્સ (મેળો) અને મેદની (પગપાળા સંધ) મુલતવી રાખવામા આવ્યો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

***

યાત્રાળુઓને ઘરે બેઠા દુઆ કરવા માટે ગાદીપતિની અપીલ

***

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડિયાદના હઝરત શહીદ પીર મહેમુદશાહ બુખારી દાદા વકફની અખબારી યાદી અનુસાર 7 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી,2022 સુધી આયોજિત કરવામાં આવેલો ભડીયાદ પીર ઉર્સ (મેળો) અને મેદની (પગપાળા સંધ) કોવીડ -19ની પરિસ્થિતિને અનુલક્ષીને મુલતવી રાખવામાં આવ્યો છે. આ સંદર્ભે ભડીયાદ પીરના ગાદીપતિ બાવામીયા બાપુ અને ઉર્સ (મેળો) અને મેદની (પગપાળા સંધ) કમિટીએ યાત્રાળુઓને ઘરે બેઠા દુઆ-પ્રાર્થના કરવા વિનંતી કરી છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.

Related posts

*કોડીનાર વિસ્તારમાં ખાડાપ્રેમી પદાધિકારીઓ અને અધિકારીઓ…ખાડા પાછળ પાગલ…!!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રતિભા જ્યારે મંચ મેળવે, ત્યારે ઇતિહાસ રચાય — નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની કલાત્મક ઉડાન*

editor

*ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડશે મોરબીના યુવાન*

Hello Morbi

Leave a Comment