• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી નાં નવા બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું*

મોરબી નાં નવા બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી માં આજે નવા બસ સ્ટેશન ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોરબી એસ ટી ડેપો.મોરબી સીનીયર સિટીઝન સહીત વિવિધ સંસ્થાઓ ના સહયોગથી મોરબી એસ ટી ડેપો મેનેજર પી જી કુપાવત ની આગેવાની હેઠળ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં મોરબી એસટી ડેપો નો સ્ટાફ. મોરબી સીનીયર સિટીઝન ની ટીમ પ્રમુખ ડો. બી કે લહેરૂ ભાજપ ના આગેવાન વિઠ્ઠલભાઈ ચાવડા. પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા સહિત જોડાયા હતા ને સ્વચ્છતા માટે સંકલ્પ બંધ થઈ પોતાની નૈતિક ફરજ માં યોગદાન આપે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવીયા હતા બસ સ્ટેશન માં ને બસ ની અંદર.જેમ તેમ કચરો ન ફેકવા ને કચરો ડસ્ટ બીન માંજ નાંખવા લોકો ને અપીલ કરવામાં આવી હતી.

Related posts

*રાણેકપર પ્રાથમિક શાળા માં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત “હર ઘર તિરંગા” કાર્યક્રમનું સુંદર આયોજન થયું.*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક થઇ*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે જાહેરમાં જુગાર રમતાઇસમોનેગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા સાથે પકડીપાડતી વાંકાનેર તાલુકાસર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment