• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં ૨૪ માર્ચ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી*

*મોરબી માં ૨૪ માર્ચ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી:* જનરલ હોસ્પિટલ મોરબી ખાતે શ્રી એન.એલ. આમોદ્રા નર્સિંગ કોલેજ ચરાડવા ના વિધાર્થીઓ દ્વારા ટીબી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજ્યો

મોરબી 24 માર્ચ 2026: વિશ્વભરમાં દર વર્ષે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે મોરબી જનરલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ મેરા યુવા ભારત (MY Bharat volunteer), પણ જોડાયા હતા યુવા કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષયરોગ (ટીબી) અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો, તેના લક્ષણો, નિવારણ અને સમયસર સારવાર વિશે માહિતી પૂરી પાડવાનો હતો.

Related posts

*HELLO MORBI;સામાજિક કાર્યકરોએ બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયને હાલમાં ધુળ ખાય છે તે ફરી ચાલુ કરવા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી*

editor

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

*મોરબીમાં ગેર કાયદેસર દબાણ દૂર કરવા નગરપાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂરકરવાની કામગીરી હાથ ધરી*

Hello Morbi

Leave a Comment