• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા (મિં.) વિસ્તાર માંથી જામગરી બંદુક સાથે એક ઇસમન પકડી પાડતી માળીયા પોલીસ*

માળીયા મીંયાણા (મિં.) વિસ્તારના રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથબનાવાટી જામગરી બંદુક (હથીયાર) સાથે એક ઇસમને
પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ-મોરબીની સુચના મુજબ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ગંભીર પ્રકારના બનાવ ન બને તે સારૂ જરૂરી તકેદારી તથા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા તે દરમ્યાન, મળેલ હકીકતના આધારે રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) સાથે એક ઇસમનેપકડી માળીયા મીંયાણા પો. સ્ટે હથીયારધારા તળે ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી:- અસગરભાઇ રમજાનભાઇ મોવર (મીયાણા) રહે.કાજરડા ગામ તા.માળીયા મીં જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) નંગ-૦૧ કિં.રૂ.૨૫૦૦/-
કામગીરી મી પોસ્ટે નાઓ નાર પોલીસ સ્ટાફ – પોલીસ ઉપેકટરથી તથા માર્વેલન્સ સ્ટાફ માળીયા મ GUJA દ્વારા સદરહું કરવામાં આવેલ

Related posts

*HELLO MORBI:રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમાં ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*રાજકોટ કોવિડ હોસ્પીટલ મા થયેલ અગ્નિકાંડ મા મૃત્યુ પામનાર મોરબી ના સ્વ. નિતીનભાઈ બદાણી ના પરિવારજનો ની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવતા શ્રી કે.ડી. બાવરવા, નિર્મિત કક્કડ, હસુભાઈ કાસુન્દ્રા તથા કીશોરભાઈ પટેલ*

Hello Morbi

*મોરબીમાં આજે બે સ્થળે 165 લોકોનું વેકસીનેશન*

Hello Morbi

Leave a Comment