• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO PADDHARILatest-NewsOther

*પડધરી સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર બ્રિગેડ વિશે ડેમો સ્ટેસ્શન કરાયું*

 

સમગ્ર ગુજરાત માં ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ માં આગની ઘટના અવાર નવાર બનતી હોય છે ત્યારે આવી પરસ્થિતિ નો સામનો કઈ રીતે કરવો તે માટે પડધરી તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પડધરી PSI લગારીયા સાહેબ, PSI ખોખર સાહેબ તેમજ પોલીસ જવાનો અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આ મોકડ્રીલ કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલ માં આગ લાગે તો કઈ રીતે ફાયર ફાઈટર ના સાધનોનો ઉપયોગ કરવો તેમજ દર્દીઓને કેવી રીતે બચાવવા તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ ફાયર ફાઈટર ના સાધનોની માહિતી આપવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI: પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એકઇસમને પકડતી મોરબી પક્રાઇમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત*

editor

*HELLO MORBI:PWD ના કર્મચારી ઓ દ્વારા સંચાલિત મતદાન મથકો નુ કુશળતા થી સંચાલિત*

Hello Morbi

Leave a Comment