
અમો વિવાદ મા નહી વિકાસ મા માનીએ છીએ…જાગૃત મતદારો
મોરબી મનપા ચુંટણી: વોર્ડ નં.૯ માં ભાજપ માટે જબરદસ્ત જનસમર્થન, “ભાજપ સિવાય કોઈને મત નહીં” લોકોનો સ્પષ્ટ અવાજ
વોર્ડ નંબર ૯ ની ભાજપ ની પેનલ ને જંગી બહુમતી થી વિજય બનાવવા .મતદારો નો…રણકાર
મોરબી:તા૨૦ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, હિતેષ કારિયા દ્વારા*) મોરબી મહાનગર પાલિકા ની ચુંટણી ૨૦૨૬ વોર્ડ નંબર ૯ ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર .ભગવતીબેન મહેશભાઈ (મુકેશભાઈ) કુંડારીયા.નવનીત ભુદરભાઈ કુંડારીયા.નુતનબેન હરસુખભાઈ વિડજા .હિરેન પરબતભાઇ કરોતરા ને મતદારો ના.લોક સંપર્ક દરમિયાન જબરજસ્ત પ્રતિસાદ. આવકાર મળી રહ્યો છે આ વિસ્તાર ના જાગૃત મતદારો એ જણાવ્યુ હતુ કે અમો વોર્ડ નંબર ૯ ની ભાજપ ની પેનલ ને મોરબી ના ૧૩ વોર્ડ કરતા સૌથી વધુ જંગી લીડ થી વિજય બનાવી ચૂંટી કાઢવા હાકલ કરી હતી ને વધુ મા જણાવ્યુ હતુ કે અમો વિવાદ મા નથી માનતા વિકાસ ને જોઈએ છીએ .ભાજપનો વિકાસ એ સમગ્ર દેશ. આપણુ ગુજરાત. આપણુ મોરબી ને સમગ્ર વોર્ડ નંબર ૯ નો વિકાસ જોઈ ને ભાજપ ની પેનલ ને વિજય બનાવશુ
વૃંદાવન પાર્કથી લઈ મરીન ડ્રાઇવ (વિજયનગર) સુધી ઉમેદવારોના પ્રચાર દરમિયાન અમી પેલેસ, સત્કાર રેસિડન્ટ, ઈન્દ્રપ્રસ્થ ગજેન્દ્ર પાર્ક, ડિવાઈન પાર્ક, સરદાર, ધર્મ વિજય, શ્રી કુંજ, આંબાવાડી અને અવધ વિસ્તારમાં લોકોએ ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો
આ વોર્ડ ના ઉમેદવાર ભગવતીબેન મહેશભાઈ ( ઉર્ફે. મુકેશભાઈ કુંડારીયા પુર્વ પ્રમુખ મોરબી સિરામિક એશૉસીએશન) ,સહીત આખી પેનલ ને વિજેતા બનાવવા મોરબી સિરામિક એશૉસીએશન ના પ્રમુખો પુર્વ પ્રમુખો સહીત સિરામિક ઉદ્યોગકારો ભારે જહેમત ઉઠાવી મુકેશભાઈ કુંડારીયાને સહયોગ આપી રહ્યા છે

