• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આમરણ:મીઠી મધુર 𝟏𝟎𝟎 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે*

મોરબી:તા 24 આમરણના માનવને ગામ ખાતે ઓર્ગેનિક
પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે

મોરબી: આમરણ મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે આમરણમા મળી રહી છે. જે કોઈ જાતની દવા વગર એકદમ નેચરલ રીતે ઉગાડવામાં આવે છે. તો એક વખત આ ખારેકનો ટેસ્ટ જરૂર કરો. આમરણના માવના ગામે ભગીરથ ફાર્મ આવેલ છે. જ્યાં ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી કરવામાં આવે છે. આ ખારેક ટેસ્ટમાં બેસ્ટ છે. જે એકદમ નેચરલ રીતે જ ઉગાડવામાં આવે છે. આ ખારેકનું વેચાણ વાડીએથી શરૂ થઈ ગયું છે. રિટેઇલમાં એક કિલોના પેકિંગમાં તથા દોલસેલમાં પણ ખારેક મળશે.

ઉલ્લેખનીય છે ખારેક મેળવવાનું સ્થળ આમરણ પાસે માવનગામ ભગીરથ ફાર્મ પર મળશે મો નંબર 98258
80706

Related posts

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં સરકારશ્રીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે૧ દિવસીય વર્કશોપ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભુજના જલારામ ભક્તોએ રૂબરૂ થરાદ આવી પૂજ્ય જલારામ બાપાના ભજન માટે આપ્યું આમંત્રણ*

editor

Leave a Comment