• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બગથળા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો*

તારીખ 25/6/2026 ને ગુરૂવારના રોજ શ્રી બગથળા કુમાર- કન્યા, હરિ નકલંક વિદ્યાલય ,સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા ,કાંતિપુર શાળાનો પ્રવેશોત્સવ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં યોજાયો. જેમાં પધારેલ મુખ્ય મહેમાનોએ બાલવાટિકામાં અને આંગણવાડીમાં નવા પ્રવેશતા બાળકોને પ્રવેશ આપ્યો. શ્રી બગથળા કન્યા શાળામાં લાઈફ લાઈન હોસ્પિટલના ડોક્ટર ઈશાનભાઇ કંઝારીયા દ્વારા KG થી ધોરણ પાંચ સુધીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોને સિલ્ડ આપવામાં આવ્યા. ગામના હરજીવન પરસોતમ મેરજા દ્વારા તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી.ગામના અશ્વિનભાઈ રાંકજા દ્રારા તમામ બાળકોને નોટબુક આપવામાં આવી. આ તકે શાળાના તમામ સ્ટાફે દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર માન્યો સાથે તેમને દાતાઓને સિલ્ડ આપી સન્માનિત કર્યા .આ અવસર એ મેડિકલ ક્ષેત્રના ડોક્ટર ઈશાનભાઈ કંઝારીયા દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરવા બદલ શિક્ષણ ક્ષેત્રમાં તેના યોગદાન બદલ સર્વે ગ્રામજનોએ આભાર સાથે નોંધ લીધી

Related posts

*પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ સ્વ. વશુભા રાઠોડ ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરે ચેત્ર સુદ getપૂનમ ના દિવસે હનુમાન જન્મ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી*

Hello Morbi

*મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે* *પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે*

Hello Morbi

Leave a Comment