• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સીતાબાને બંને ઘૂંટણમાં ગંભીર તકલીફ હતી, જેના કારણેચાલવા-ફરવામાં અને રોજિંદા ઘરકામ કરવામાં પણ ભારે મુશ્કેલી પડતી હતી*

સીતાબાને બંને ઘૂંટણમાં ગંભીર તકલીફ હતી, જેના કારણે ચાલવા-ફરવામાં અને રોજિંદા ઘરકામ કરવામાં પણ ભારે મુશ્કેલી પડતી હતી.
તેઓ Aayush Hospital – Morbi આવ્યા અને નિષ્ણાત ઓર્થોપેડિક ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ Bilateral Knee Replacement સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

સમગ્ર સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફ દ્વારા ઉત્તમ કાળજી, માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો.

આજે સીતાબા સંપૂર્ણ સ્વસ્થ છે. હવે તેઓ સરળતાથી ચાલી શકે છે ઘરનું તમામ કામ જાતે કરી શકે છે અને પલોઠી પણ સરળતાથી વાળી શકે છે.
તેઓ Aayush Hospital – Morbiની સમગ્ર ટીમનો દિલથી આભાર વ્યક્ત કરે છે.
યોગ્ય સમયે યોગ્ય સારવાર જીવન બદલી શકે છે.
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

Related posts

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષકો મોટી સંખ્યા માં અન્ય સરકારી અધિકારીઓ રાજકોટની મહારેલીમાં જોડાયા હતા*

Hello Morbi

*HELLO MORBI:શ્રી આવાસ ની મેલડી માતાજી મંદિરે દ્વારા સોસાયટીની તમામ બાળાઓને લહાણી વિતરણ કરાઈ*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ધર્મપત્નિ ના જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના જાણીતા તબિબ ડો. હિતેશ પટેલ*

Hello Morbi

Leave a Comment