• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી મહાનગરપાલિકા ના ચેરમેન, લોહાણા સમાજ યુવા અગ્રણી ભાવીનભાઈ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદીન.*

*મોરબી મહાનગરપાલિકા ના ચેરમેન, લોહાણા સમાજ યુવા અગ્રણી ભાવીનભાઈ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદીન.*

મોરબી મહાનગરપાલિકા ના માર્કેટ સમિતી ના ચેરમેન, મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના ઉપપ્રમુખ, સર્વ હિન્દુ સંગઠન-મોરબી ના અગ્રણી, મોરબી લોહાણા સમાજ યુવા અગ્રણી ભાવીનભાઈ ગીરીશભાઈ ઘેલાણી નો આજ રોજ જન્મદિવસ છે. જીવનના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩માં વર્ષ માં મંગલ પ્રવેશ કરતા ભાવીનભાઈ ના જન્મદિવસ નિમિતે તેમના પર શુભચિંતકોનો ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*HELLO MORBI:રાધનપુર સુરભી ગૌશાળા ભાગવત સપ્તાહનું નિમંત્રણ કાર્ડ જલારામ મંદિર ડીસાને અર્પણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI:શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ*

editor

*HELLO MORBI: જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામીદિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા તિરંગા યાત્રા ના આયોજન માટે બેઠક યોજાય*

editor

Leave a Comment