• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જુનાગઢ જીલ્લા AIMIM ના પ્રમુખ ને ઔવૈસીએ કેસ પહેવી AIMIM પાર્ટી મજબૂત કરનારા ગુજરાત ના હોદેદારો કાર્યકરો ને આપી શુભેચ્છા*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

જુનાગઢ: હૈદરાબાદના ઓવેસી ની પાર્ટી એ આઈ એમ આઈ એમ ના અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે તારીખ 19 9 2021 ના રોજ આવેલા હતા તે સમયે અમદાવાદ ખાતે સમગ્ર ગુજરાતના હોદેદારો કાર્યકરો ને શુભેચ્છા અભિનંદન પાઠવી પાટી ના કેસ પેરાવી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અને ગુજરાતમાં એ આઈ એમ આઈ એમ પાટી ના કાર્યકરો અને હોદ્દેદારો એક જુ્થ થઈ આવનાર વિધાનસભા 2022માં ચૂંટણી લડવાની તૈયારી અંતર્ગત ગુજરાતના સહિત સૌરાષ્ટ્ર ના

વિવિધ વિસ્તારો મા જનસંપર્ક સાથે જ શક્તિપ્રદર્શન કાર્યક્રમ શરૂ કર્યા છે જેના અનુસંધાને હૈદરાબાદના ઓવેસી ગુજરાતની મુલાકાતે આવતા ગુજરાતના સહિત સૌરાષ્ટ્રના એ આઈ એમ આઈ એમ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ સહિત સમગ્ર ગુજરાતના હોદેદારો કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી અત્રે નોંધનીય છે કે

માંગરોળ, માંગરોળ પાલિકાના કોગ્રેસના સદસ્ય વિધીવધ રીતે AIMIMમા જોડાયા, અમદાવાદ ખાતે સુલેમાન પટેલને ઔવૈસીએ મીમ નું ખેસ પહેરાવી સ્વાગત કર્યું, થોડા દિવસ પહેલા કોગ્રેસ પક્ષ અને પાલિકા સભ્યપદેથી રાજીનામું આપ્યું હતુ,પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ સાથે મળી સરકાર બનાવતા કોંગ્રેસ ના નારાજ સભ્યે આપ્યું હતું રાજીનામુ, હાલ મીમ જીલ્લા પ્રમુખ તરીકે સુલેમાન પટેલની વરણી કરાય છે,,AIMIMની સક્રીયાતાને પગલે ગુજરાત સહીત માંગરોળના રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં જૂનાગઢ જિલ્લાના જિલ્લા પ્રમુખ સાથે ઓવેસી તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI:માળીયા તાલુકાના વેનાસર ગામે પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

editor

*HELLO MORBI: HELLO MORBI NEWS:મોરબીના કાન્તિ નગરમાં રોડ રસ્તા બનાવવા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટેપ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી*

editor

Leave a Comment