• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી તેમજ રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી ૮મી જાન્યુઆરી સુધી સવારના ૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોય ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તે માટે દલવાડી ચોકડીથી લીલાપર ચોકડી સુધી તથા રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી સવારના ૦૭:૦૦ કલાક થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી તા.૦૮/૦૧/૨૦૨૧ સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ માટેનું જાહેરનામું જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઈટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જહેરનામાની જોગવાઈઓના અમલમાથી મુક્તિ આપવામાં આવે છે

આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

Related posts

*HELLO MORBI: બાલંભા: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાલંભા ગામની જનતાએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો*

editor

*HELLO MORBI:કમલેશભાઈ બથીયાને સોશિયલ મીડિયાના માધ્યથી અમદાવાદના સુપ્રસિદ્ધ ચિત્રકારશ્રી અલ્પેશ કાતરીયા દ્વારા સુંદર (સ્કેચ) ચિત્ર ભેટ કરાયું*

editor

*મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો નું રોપાણ પણ કરીને તેનું સતત જતન કરવાના પ્રયાસો કરતી સંસ્થા: માનવ વેલ્ફેર ફાઉન્ડેશન*

Hello Morbi

Leave a Comment