• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણને ઝડપી પાડતી સીટી એ ડિવિજન પોલીસ*

મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીની રવાપર ચોકડીએ શર્માજી નાસ્તા હાઉસ દુકાન પાસે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ રમજાનભાઇ જુસબભાઇ ચાનીયા, સચીનભાઇ ગણપતભાઇ બામરોની, મોહસીનભાઇ મન્સુરભાઇ બ્લોચને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી કુલ રોકડા રૂ. ૫૦૦૦નો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*સમાચાર સંખ્યા* : *૫૪૪* *શિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની* *બદલીના નિયમો બાબતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનો ઐતિહાસિક નિર્ણય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે યોજાયેલ સ્મૂહજ્ઞાન સ્પર્ધામાં મોરબી શાખાની ટીમ પ્રથમ નંબરે*

editor

*મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી દેશી પિસ્તોલ અને બે કાર્તિસ સાથે એક ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

Leave a Comment