• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા માં ઇદે- મિલાદુન-નબી ની ભવ્ય ઉજવણી ગામના માર્ગો પર નિકળ્યું ઝુલુસ* *કોમી- એકતા સાથે ભાઇ ચારો નો સંદેશ*

જોડિયા માં ઇદે- મિલાદુન-નબી ની ભવ્ય ઉજવણી/ ગામના માર્ગો પર નિકળ્યું ઝુલુસ _!
*કોમી- એકતા સાથે ભાઇ ચારો નો સંદેશ*
જોડિયા :- ઇસ્લામિક ઘર્મ દ્વારા હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ ના રુપે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે-એ – મિલાદ ,ઉન-નબી – ઇદે મિલાદ તરીકે ઉજવણી ના સહભાગી બનવાનો પરંપરા વર્ષો ચાલી રહી છે આ તહેવાર ત્રિજા માસ ના રબી-ઉલ- ઉબબલ ના ૧૨ માં દિવસે હઝરત મોહમ્મદ સાહેબ ના જન્મ દિવસે ઉજવવામાં આવે છે ઇસ્લામિક ઘર્મ ના છેલ્લા પેગંબર માનવામાં આવે છે જોડિયા ના સુની મુસ્લિમ સમાજના દુવારા ભવ્ય જુલૂસ યોજીને ઇદે મિલાદ -નબી ની ઉજવણી કરી હતી,આ ઉજવણી કાર્યક્રમ માં જોડિયા સુની મુસ્લિમ સમાજના પ્રમુખ અકબર ભાઇ નુતયાર સહિત અન્ય જમાત આગેવાનો સહપરિવાર સાથે જુલુસ માં જોડાયેલ, જુલૂસ દરમ્યાન ગામમાં કાયદા – વ્યવસ્થા -શાતિ જડવાઇ રહે જોડિયા નું પોલીસ તંત્ર પી એસ આઈ સોઢા ની ઉપસ્થિતિ માં શાંતિ પુર્વક જુલુસ નો કાર્યક્રમ સંપન્ન થયો હતો, જુલૂસ દરમ્યાન ગામમાં શાંતિ વ્યવસ્થા માટે જોડિયા ના મુસ્લિમ બિરાદરો એ જોડિયા પોલીસ ને આભાર માની ને અભિનંદન પાઠવ્યા છે._! અહેવાલ લલીત નિમાવત.૨૭/૮/૨૬.

Related posts

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા*

editor

*રાજકોટ ના ગૌરીદડ ગામ ખાતે લેવાયો સંપૂર્ણ લોક ડાઉન નો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને તળાજા, ભાવનગર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment