• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું ધોરડો કરછ હેલિપેડ ખાતે મુખયમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા સવાગત*

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ધોરડો- કચ્છ હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સ્વાગત
………..
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે કચ્છ જિલ્લાના વિકાસને વધુ વેગવાન બનાવવાના ત્રણ વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા આવી પહોચ્યા હતા.
વડાપ્રધાનશ્રીનું ધોરડો હેલીપેડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ,સમાજીક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ રાજય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સહિતના મહાનુભાવોએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
………..

 

Related posts

*ગ્રામ વિકાસ વિભાગની સ્વચ્છ ભારત મિશન યોજનામાં નિર્મળ ગુજરાતના કર્મચારીઓની માંગણીઓનો નિકાલ ન આવતા હડતાલના માર્ગે*

Hello Morbi

*HELLO MORBI:ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS: ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

Leave a Comment