• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના હોકરમાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ખાલી કરતા ટેન્કર ચાલક ની ટંકારા પોલીસ દ્વારા અટક*

મોરબી ટંકારા રોડ પર આવેલ જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના વોકળામાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસીડ પાણીના વોકળામાં નિકાલ કરી પ્રદુષણ કરી તથા મનુષ્યની જીદગીને અસર પહોચે તે રીતે ખાલી કરતા મળી આવતા ટંકારા પોલીસે ટેન્કર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારાના ધ્રુવનગર નજીક આવેલ જીવામામાની જગ્યા સામે સાયણ નામના પાણીના વોકળામાં ટેન્કર ખાલી થતું હોય જે શંકાસ્પદ લાગતા ટંકારા પોલીસની ટીમ તપાસ કરતા આસપાસ રહેલ માણસો દોડી નાશી ગયા હોય બાદમાં ટેન્કરની તલાસી લેતા ટેન્કર જીજે ૩૮ ટી ૪૦૯૪ વાળમાં આરાધ્યા ઇન્ડસ્ટ્રીઝમાંથી ભરેલ સ્પેન્ટ સલ્ફ્યુરિક એસીડ એસ એમ કેમિકલ્સ જામગોડ દૈવાસ મધ્યપ્રદેશ ખાતે ખાલી કરવાના બદલે રાજકોટ મોરબી ને.હા રોડ પર ધ્રુવનગર ગામની આગળ જીવામાંમાંની જગ્યા સામે સાયણ નામના પાણીના વોકળાના પુલથી નીચે પાણીમાં ખાલી કરી મનુષ્યની જિંદગીને અસર પહોચે તે રીતે પાણીનું તથા હવાનું પ્રદુષણ કરી ટેન્કરમાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસીડ આશરે ૧૮૦૦૦ લીટર કીમત રૂ.૨૧,૦૦૦ તથા ટેન્કર કીમત રૂ.૪,૫૦,૦૦૦ તથા મોબાઈલ એક કીમત રૂ.૫૦૦ તથા ટેક્સ ઇન્વોઇસ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪,૭૧,૫૦૦ સાથે ટેન્કર મળી આવતા જપ્ત કરી ચાલક સહિતના તપાસમાં ખુલે તેની સામે ગુન્હો નોંધી ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં* *શ્રીશકિત હનુમાન મંદિર સહિત મંદિરો મા હનુમાન જયંતી ની ધામધૂમ થી ઉજવણી ના કાર્યક્રમ યોજાયા*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડ, મોરબી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા પેન્શનરો માટે આગામી ૩૧ ડિસેમ્બરે સામાન્યસભા યોજાશે*

editor

Leave a Comment