• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO PADDHARILatest-NewsOther

*પડધરી પોલીસ ની ઉંઘ ઉડાડતી તસ્કર ટોળકી*

પડધરી પોલીસને ચેલેન્જ કરતી ચોરોની ટોળકી.
વહેલી સવારના સમયમાં સદગુરુ સિલેક્શન પડધરી સહકારી સંઘ લિમિટેડ અને પટેલ મેડિકલ માં ચોરો ત્રાટક્યા. દરેક જગ્યાએ રોકડા રૂપિયાની ચોરી તેમજ સદગુરુ સિલેક્શન માંથી શર્ટ ટીશર્ટ અને શેરવાની જેવા કપડા ની ચોરી કરી નાસી છૂટયા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ: સ્વ વિજયભાઈ રૂપાણી ના પરિવારને સાત્વના પાઠવતા મહંતશ્રી નરેન્દ્રબાપુ*

editor

*HELLO MORBI: મોરબીમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાનેદિશા’ કમિટિની બેઠક યોજાઇ*

editor

*HELLO MORBI:એક બંધન એસા ભી : મોરબીમાં પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોની સલામતી માટે બાંધ્યું રક્ષા સૂત્ર*

editor

Leave a Comment