• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

હવે ડ્રાઈવિંગ લાઈસેંસ માટે નહી જોવી પડે લાંબી રાહ, દિલ્હી સરકારે બનાવ્યો આ નિયમ

ડ્રાઈવિંગ લાઈસેંસની પેંડેંસીયને વધતા જોઈ દિલ્હી સરકારે પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને લર્નિંગ લાઈસેંસ અને પરમાનેન્ટ ડ્રાઈવિંગ લાઈસેંસ માટે 45 દિવસનું વેટિંગ પીરિયડ નિશ્વિત કરવાનો આદેશ આપ્યો છે. તે સિવાય તેમણે RTO વિભાગના અધિકારીઓથી પેંડેસીય ઓછુ કરવા માટે વધુ જરૂરી પગલા ભરવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે, ડ્રાઈવિંગ લાઈસેંસ માટે દિલ્હીની જનકપુરી અને લોની RTO ઓફિસમાં બે મહીનાથી પણ વધારેની વેટિંગ ચાલી રહી છે. એવામાં પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને અધિકારીઓની સાથે મીટિંગ કરી જરૂરી દિશા-નિર્દેશ આપ્યા છે.

મીટિંગમાં આ વાતો પર થઈ ચર્ચા

પરિવહન મંત્રી કૈલાશ ગહલોકના જણાવ્યા પ્રમાણે મીટિંગમાં એ વાત પર ચર્ચા થઈ કે, શું લાઈસેંસ માટે ઓછુ અરજી છે. તે સાથે જ મીટિંગમાં કોવિડ-19 દરમિયા અપોઈન્ટમેન્ટ આપનાર સિસ્ટમને ફરીથી લાગુ કરવા પર વાતચીત થઈ હતી. તો તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં RTO ઓફિસથી વધારેમાં વધારે અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.

આ કારણે વધ્યુ વેટિંગ

ડ્રાઈવિંગ લાઈસેંસની વધતી વેટિંગની પાછળ એક મોટુ કારણ ઓટોમેટડ ટેસ્ટ ટ્રેકને પણ જણાવવામાં આવી રહ્યુ છે. સૂરજમલ વિહારના એમએલઓના મત પ્રમાણે મોટી સંખ્યામાં લોકો ઓટોમેટેડ ટેસ્ટમાં ફેલ થઈ જાય છે અને તે એટલા માટે બીજી વખતથી ડ્રાઈવિંગ લાઈસેંસ માટે અપ્લાઈ કરી આપે છે. તો તેમણે જણાવ્યું કે, ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેક પર ઘણા એવા લોકો પણ ફેલ થયા છે. જેમને સારી રીતથી ડ્રાઈવિંગ કરવાનું આવે છે. એવામાં ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેક પર ફેલ હોવાના કારણોની જાણ મેળવવા માટે એક કમેટી પણ બનાવી હતી. જેની રીપોર્ટના આધાર પર પરિવહન મંત્રી જલ્દી જ નિર્ણય લેશે.

EV વાહનોની સબ્સિડીમાં મોડુ ન થાય તે માટે જાહેર થશે એડવાઈઝરી

પરિવહન મંત્રીના મત પ્રમાણે દિલ્હીમાં ઈલ્ક્ટ્રિક વાહન ખરીદનાર લોકોને જલ્દી સબ્સિડી આપવા માટે સરકાર બધા ડીલર્સ માટે એડવાઈઝરી જાહેર કરશે. તે સાથે જ સબ્સિડીને જે અરજી RTO પાસેથી પરત કરવામાં આવી છે. તેમના પરત ફરવાના કારણની સ્ટડી કરવામાં આવશે.

HSRP નો ડેટા દરરોજ હશે અપલોડ

પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે બધા એમએલઓને આદેશ આપ્યા છે કે, HSRP નો ડેટા દરરોજના આધાર પર વાહન પોર્ટલ પર અપલોડ કરવો જોઈએ. તો તેની દરરોજની રીપોર્ટ ડીલર્સથી પણ માગવામાં આવશે.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી માં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં 𝟏𝟓𝟎𝟎𝟎 ચોપડા વિતરણ નું વિતરણ કરાયું*

editor

*HELLO MORBI: મોરબી રેવન્યુ બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ, સંજયભાઈ રાજપરા ના પુત્ર, શિવ, એ ચિત્ર સ્પર્ધા માં પ્રથમ અને પુત્રી ચેલ્સી રાજપરા એ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ બીજુ સ્થાન મેળવ્યું.*

editor

*મોરબી રામાનુજ પરીવારે પુત્રના જન્મદિવસે અનાથ આશ્રમમાં રહેતી દિકરીઓને મનગમતા ભાવતા ભોજન કરાવીને અનોખી ઉજવણી કરી*

Hello Morbi

Leave a Comment