• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

‘આપ’ દ્વારા મોરબી નગરપાલિકા બેઠકના વોર્ડ નં. 2, 3 અને 9ના ઉમેદવારો જાહેર

મોરબી : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ‘આપ’ દ્વારા મોરબી નગરપાલિકા બેઠકના વોર્ડ નં. 2, 3 અને 9ના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત મુજબ મોરબી નગરપાલિકાના વોર્ડ નં. 2ના ઉમેદવાર તરીકે પરેશભાઈ પારિયા અને કરીમભાઈ જામ ચૂંટણી લડશે. આ ઉપરાંત, વોર્ડ નં. 3ના ઉમેદવાર તરીકે કેતનભાઈ મહેતા તેમજ વોર્ડ નં. 9ના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ પનારા તથા જ્યોશનાબેન ભીમાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ-ખારવા નજીક હમાપર રોડ પર આહિર સમાજની વાડી ખાતે મંગલ શરણાઈઓ ગુંજશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રાંગધ્રા 𝐒𝐒𝐏 𝐉𝐚𝐢𝐧 𝐂𝐨𝐥𝐥𝐞𝐠𝐞 વર્ષ ૧૯૯૨ બેચ સ્નેહમિલન સમારોહ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:થેલો ખોવાયેલ છે જો કોઈને મળે તો નીચે આપેલ નંબર પર જાણ કરવા વિનંતી*

editor

Leave a Comment