• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.સહિતના દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ સુધી લંબાવાઈ*

વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ

તા. ૦૧/૦૨/૨૦૨૦ મુદત વીતી ગયેલા ( Expired ) દસ્તાવેજો તા.૩૧/૦૩/૨૦૨૧ સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નો આજે જન્મદિવસ: શુભેક્ષા અભિનંદન નીવર્ષા*

editor

*HELLO MORBI:*ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતો મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભાના પક્ષ ઉમેદવાર વિવેક મિરાણી (બબલુ) નગર દરરોજાના ચોકમાં સાંજે સભા સંબોધન કરશે*

Hello Morbi

Leave a Comment