• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કોરોના કાળથી બંધ પડેલી એસટી બસનો રૂટો ચાલુ કરવા તંત્રને જીવણભાઈ કુંભારવાડિયા ની રજૂઆત*

(*લલિત નિમાવત દ્વારા*( કૂંભરવાડિયા જીવણભાઇ જે
વ્યવ્સાય -(સામાજીક કાયેકર)
ઞામ -ફડસર તા-જી-મોરબી
તા-22/05/2024
પ્રતિશ્રી વિભાઞય નિયામક જામનઞર gsrtc
વિષય-“કોરોના”સમય મા બંધ પડેલ જામનઞર-જીંજુડા નાઇટ બસ સંચાલન મા ના હોયતો ફરીથી વિધાથી/ખેડુતો/મુસાફરો/અને એસ ટી ના હિતમા સમય મા ફેરફાર કરી નિચેના સમયે ફરીથી શરૂ કરવા બાબત….
વંદે માતરમ,
જય હિન્દ સાથ ઉપરોકત બાબતે જીંજુડા,સોંલંકીનઞર,ફડસર,બેલા,ના આમરણ માધ્યમિક તેમજ ઉચ્ચમાધ્યમિક સરકારી શાળઆ મા વિધાથીઓ ભણવા આવતા હોઇ તેમજ ખેડુતો ને પણ હાપા યાડૅ મા આવવાનુ થતુ હોય પહેલા પણ અને હાલમા પણ એસ ટી ને મહતમ આવક થશે તો આ રૂટને ફરીથી દોડાવવા રજુઆત છે
વધુમા સમય બાબતે જામનઞર,જાંબુડાપટિયે,હડીયાણા બાલંભા આમરણ,જીંજુડા નાઇટ અથવા બોડકી,દહિંસરા લંબાવી શકાય પણ આમરણ સવારે(7)વાઞ્યે પહોચે તેરીતે, કેમકે આમરણ હાઇસ્કુલ સમય (7)નો છે અને આમરણથી આ સમયે જામનઞર જવા માટે કોઇ બસ સુવિધા નથી તો આ બાબતે યોઞ્ય કરી પ્રયત્યુતર પાઠવવા વિનંતી છે આપના સહકારની અપેક્ષા સહ…
એસ ટી/વિધાથી/જનતા/તેમજ ખેડુતો ના હિત માટે તત્પર રહેતા..આપનો વિશ્ચવાસુ જીવણભાઇ કૂંભરવાડિયા
મો.99096 24112
નકલ રવાના-
(1)ધારાસભ્યશ્રી મેઘજી ચાવડા સાહેબ
(2)કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ સાહેબ ઞાંધીનઞર

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ*

editor

*HELLO MORBI:પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવી ની મદદ થી બાઈક ચોર ને ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિજન પોલીસ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:વિદેશી દારૂ કિ રૂ,૨૫,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૭૫૫૦૦ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment